જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રીય સમાજના અગ્રણી અને જૂનાગઢ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ નાજાભાઈ સીસોદીયા આજનો આ દિવસ આનંદમયી બની રહે એ જ અભ્યર્થના સહ, પરમકૃપાળુ પરમાત્માને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કે આપના આ જીવનને ઉષ્માપૂર્ણ, ગતિશીલ અને વિકાસશીલ બનાવે, આવનારૂ નવું વર્ષ શારીરિક, માનસિક, આર્થિક, તંદુરસ્તીમય જીવન પસાર થાય, આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો, આપના આ જન્મદિને આપના કાર્યમાં યશ અને સફળતા મળી રહે તેવી ચામુંડા માતાજી ને હૃદયપૂર્વક અભ્યર્થના .....હર હંમેશ આપ ઉત્તરો ઉતર પ્રગતિ કરો અને નવાં સોપાન સર કરો તેવી હાર્દિક શુભેચ્છા.......

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.