ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત - At This Time

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત


રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI કક્ષાના કરાશે ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને PSI થી PI કક્ષાએ અપગ્રેડ કરાશે દરેક પોલીસ સ્ટેશનમાં એક IT એક્સપર્ટની નિમણૂક કરાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.