બોટાદ 181 અભયમ ટીમ દ્વારા રંગબેરંગી રંગોળીથી જાગૃતિ નો સંદેશ પાઠવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ozb53wuwlvnsqhv6/" left="-10"]

બોટાદ 181 અભયમ ટીમ દ્વારા રંગબેરંગી રંગોળીથી જાગૃતિ નો સંદેશ પાઠવ્યો


દિવાળી એટલે ઉજાસનું પર્વ આ ઉજાસના પર્વ ને લોકો દીવા પ્રગટાવી આંગણે રંગોળી કરી ફટાકડા ફોડી ને ઉજવતા હોય છે ત્યાંરે રંગોળી માં પણ અવનવી રંગોળી જોવા મળતી હોય છે ત્યારે બોટાદ 181અભયમ ટીમ દ્વારા દિવાળીના પર્વ દરમ્યાન મહિલા પોલીસ સ્ટેશનમાં બેટી બચાવો અનુલક્ષી રંગોળી બનાવી દિપાવલીના પર્વ નિમિત્તે મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે 24×7 કલાક કાર્યરત છે ત્યારે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા રંગોળી બનાવી અને મહિલાઓ તથા તેમના પરિવારને શુભકામના પાઠવે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]