રાજકોટમાં સિઝનમાં પહેલીવાર 15 ડિગ્રી, સવારે ધુમ્મસ છવાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oscyy4nhgpudunvn/" left="-10"]

રાજકોટમાં સિઝનમાં પહેલીવાર 15 ડિગ્રી, સવારે ધુમ્મસ છવાયું


સવારે અને સાંજે ઠંડીની સાથે ઠાર અનુભવાયો, હજુ 4 દિવસ સુધી તાપમાન 15થી 16 ડિગ્રીની વચ્ચે રહેશે, સૌરાષ્ટ્રમાં તાપમાન ગગડ્યું

સોમવારે રાજકોટમાં સિઝનમાં પ્રથમ વાર 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સવારે ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું. જેથી સવારે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. સાથોસાથ સવારે ઠાર પણ અનુભવાયો હતો. બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ચાર-પાંચ દિવસ તાપમાન જળવાયેલું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]