રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે - At This Time

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે


એક મહિના સુધી વધારાના કોચની સુવિધા મુસાફરોને મળશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ વધારાના કોચ 2 ડિસેમ્બરથી લઈને 2 જાન્યુઆરી સુધી એક માસ માટે અલગ અલગ ટ્રેનમાં જોડવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon