ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ની ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ની ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ની ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાત તેમજ ભારત ભરમાં રુપાલા ની વાણી વિલાસ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશ ભરમાં વિરોધ નોંધાવ્યો અને ગામે ગામથી વિરોધ નોંધાવ્યો છે રાજપૂત ક્ષત્રિય સમાજ ની એકજ માંગણી હતી કે રુપાલા ની ટીકીટ રદ કરવા ની માંગ ને ભાજપ સરકારે એક માંગ સ્વીકારાઈ નહિ ત્યાર બાદ રાજપૂત ક્ષત્રિય સમાજ જે રાજ્ય ભરમાં ગામેગામ ઘર્મ રથયાત્રા દ્વારા અન્ય સમાજ ને સાથે રાખી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી જે આજે ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજ સાથે જોડાયા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી કચ્છ ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વિરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણીસેના ના પ્રમુખ માઘુભા જાડેજા ભચાઉ તાલુકાના રાજપૂત કરણીસેના ના પ્રમુખ ભરતસિંહ એચ જાડેજા ભચાઉ શહેર કરણીસેના પ્રમુખ લક્કીરાજસિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના આગેવાનો દલીત સમાજ આગેવાનો કોળી સમાજ આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ દીપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.