રાજુલા શહેરમાં ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર ને મુલાકાત કરતા સાધુ સંતો - At This Time

રાજુલા શહેરમાં ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર ને મુલાકાત કરતા સાધુ સંતો


રાજુલા શહેરમાં ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર ને મુલાકાત કરતા સાધુ સંતો

રાજુલા ગુજરાત નવ નિર્માણ સેના ના ઉમેદવાર ચંપુભાઈ ની મુલાકાતે અખિલ ગુજરાત ગૌરક્ષક સમિતિ સંગઠન મંત્રી, સામંતભાઈ જેબલિયા, આનંદ આશ્રમ થી કાલિદાસ બાપુ સહિતના સાધુ સંતો ગુજરાત નવનિર્માણ સેના પક્ષના કાર્યાલય ખાતે પધાર્યા હતા જ્યાં તેઓએ બહોલી સંખ્યામાં હાજર રહેલા લોકોને તમામ લોકોને ગુજરાત નવનિર્માણ સેના પક્ષના ઉમેદવાર ચંપુભાઈ ધાખડાને ગૌરક્ષા કાજે મત આપીને વિજય બનાવવા આહવાન કર્યું હતું. આવો જોઈએ ત્યાં ઉપસ્થિત રહેલા મેહમાનો ને શું અપીલ કરી.......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.