રાજુલા જાફરાબાદ રોડ પર એક ગંભીર અકસ્માત - At This Time

રાજુલા જાફરાબાદ રોડ પર એક ગંભીર અકસ્માત


રાજુલા જાફરાબાદ રોડ ઉપર લોઠપુર ગામ પાસે એક થયું ગંભીર અકસ્માત

આઇસર ટ્રક અને મોટર સાયકલ અથડાતા એક વ્યક્તિનું થયું મૃત્યુ

અકસ્માત થતા આઇસર ટ્રકનો ડ્રાઇવર નાસી છૂટ્યો

આ અકસ્માત થતા લોકોના ટોળેટોળા તેમજ ટ્રાફિક ગામના દ્રશ્યો સર્જાયા

ઘટનાની જાણ જાફરાબાદ પોલીસને થતા જાફરાબાદ પોલીસ 108 ની ગતિએ દોડી આવી અને ટ્રાફિક ખુલ્લો કરાવીયો

મરનાર યુવાનોનું અમૃત દેહ પોલીસ દ્વારા રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી

ઉપરોક્ત ઘટનાની જાણ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ન થતા તેમણે તેમની તેમને તાત્કાલિક હોસ્પિટલે મોકલી આપી

મરનાર યુવાન નું નામ સંજયભાઈ બાબુભાઇ ધરણીયા ઉમર..24 રહેવાસી રાજુલા હોવાનું જાણવા મળ્યું ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon