કમળાપુર ગામના વિદ્યાર્થી ની જસદણ પોલીસે અટક કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/one8n7jofisgj0rc/" left="-10"]

કમળાપુર ગામના વિદ્યાર્થી ની જસદણ પોલીસે અટક કરી


જસદણ કમળાપુર રોડ મામા દેવના મંદીર પાસે જસદણ પોલીસ વાહન ચેકીંગમા હતા હતા ત્યારે કલાક-૧૬/૩૦ વાગ્યે એક હિરો કંપનીનુ સ્પેશન પ્રો મોટર સાઇકલ ચાલક જસદણ તરફથી પુરઝડપે અને ગફ લતભરી રીતે આવતો જેથી તેને પોલીસે રોકવાનો ઇસારો કરતા પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પેશન પ્રો મોટર સાઇકલ માંડ માંડ રોકાયેલ મો.સા ચાલક નુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ પાર્થભાઈ ભગવાનભાઈ ઠુમ્મર જાતે-પટેલ ઉવ.૧૮ ધંધો-અભ્યાસ રહે-કમળાપુર ગામ હોવાનુ જણાવેલ જેથી પાર્થ હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પેશન પ્રો મો.સા જોતા જેના રજી. નંબર જોતા GJ-03-DP-159 લખેલ જોવામા આવતા ઈસમે પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પેશન પ્રો મો.સા પુરઝડપે ગફલતભરી રીતે માનવજીદગી જોખમાય તે રીતે ચલાવી મળી આવતા આઇ.પી.સી.કલમ - ૨૭૯ મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]