સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા આધારે મોબાઈલ શોધવામાં સફળતા સાંપડેલ છે... પોલીસ અધિક્ષક સાબરકાઠાં વિશાલકુમાર વાધેલાનાઓએ સાબરકાઠાં જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય.. - At This Time

સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા આધારે મોબાઈલ શોધવામાં સફળતા સાંપડેલ છે… પોલીસ અધિક્ષક સાબરકાઠાં વિશાલકુમાર વાધેલાનાઓએ સાબરકાઠાં જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય..


સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા આધારે મોબાઈલ શોધવામાં સફળતા સાંપડેલ છે...

પોલીસ અધિક્ષક સાબરકાઠાં વિશાલકુમાર વાધેલાનાઓએ સાબરકાઠાં જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય..

જે સંદર્ભ હિંમતનગર મુખ્ય મથક હિંમતનગર સાબરકાઠાં ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી.મિનાક્ષીબેન પટેલના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાંડ કંટ્રોલ પો.સ.ઇ આર.કે.રાવતનાઓના સુપરવિજન હેઠળ (૧)આ.પો.કો કનકસિંહ દિલીપસિંહ બ.નં. ૫૪૮ તથા (૨) અ.પો.કો.ભાવેશકુમાર અશોકકુમાર બ.નં.૫૭૩ નેત્રમ કમાન્ડ્રુ કંટ્રોલ સાબરકાઠાં ટીમ ધ્વારા હિંમતનગર શહેરમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરા દ્વારા મોનીટરીંગ કરતા..

આજરોજ હિંમતનગર નેત્રમ અરજી આવક.નં.૧૦૦/૨૨ તા.૨૨/૦૭/૨૦૨૨ના આધારે અત્રેના નેત્રમ કમાન્ એન્ડ કન્ટ્રોલ ખાતે બેગ ગુમ થવા બાબતે અરજદાર વિશ્વા અશોકભાઇ કલસરીયા મૂળ રહે.મહુવા ભાવનગર અને હાલ રહેવાસી કચ્છી સોસાયટી,છાપરીયા ચોકડી,હિંમતનગર તેઓ પ્રોજેક્ટ ની પોલીટેકનીકની બાજૂમાં NGD ઓફિસ જતા હતા તે દરમિયાન તેઓ ઘ્વારા કાળા કલરની બેગ રિક્ષામાંથી ઉતરતી વખતે ભુલી ગયા હોય..

બેગમાં અંદાજિત ૨૫૦૦૦/- રુપિયાનો સામાન હોય તેઓ ત્યારબાદ તાત્કાલીક અરજદાર વિશ્વા અશોકભાઇ કલસરીયાએ નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ શાખા ખાતેથી તુલસી કોમ્પ્લેક્ષ અને પોલીટેકનીક ખાતેના સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા રિક્ષા નંબર GJ31X3596 મેળવી રિક્ષા ચાલકનો સંપર્ક કરતા રિક્ષા ચાલક અત્રેના નેત્રમ શાખા ખાતે આવી કાળા કલરનું બેગ મળ્યાનું કબુલાત કરેલ જે બેગ મૂળ માલીકને સહી સલામત પરત કરેલ.

આમ,સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા આધારે મોબાઈલ શોધવામાં સફળતા સાંપડેલ છે.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.