ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવ ભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો ખેડૂતોએ કહ્યું પકડાયેલું દીપડો હુમલાખોર છે - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવ ભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો ખેડૂતોએ કહ્યું પકડાયેલું દીપડો હુમલાખોર છે


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે ચાર દિવસ પૂર્વ 55 વર્ષીય ફાડી ખાનાર માનવભક્ષી દીપડો વન વિભાગની 72 કલાકની જહમત બાદ આખરે પાંજરે પુરાતા તંત્રએ રાહત નો શ્વાસ લીધો છે જોકે ખેડૂતોના કહેવા મુજબ અમારા વિસ્તારમાં પાંચ ખુંખાર દીપડા હતા જે પૈકી એક જ પકડાયો છે અને હજુ ચાર ખુલ્લામાં ફરી રહ્યા છે જેથી રાત્રિના સમયે ખેતરોમાં રખોપા કરવા જવા માટે ખેડૂતોને હુમલાની દશેત સાથે ભય સતાવી રહ્યો છે ગીર જંગલની બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાસ કાયમી માટે દૂર થાય તે માટે સરકાર ઠોસ કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ કરી રહ્યા છે

8 બકરા સાથે 10 પિંજરા મૂકી પકડવા કવાયત હાથ ધરી છે આશરે ચાર દિવસ પહેલા રાત્રિના સમયે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામ વિસ્તારમાં પોતાની વાડીએ 55 વર્ષીય વૃદ્ધ અનતુબેન કુંડા નજીક કપડા ધોતા હતા તે સમયે શેરડીની વાડમાંથી અચાનક આવેલ ખૂંખાર દીપડાએ અનતુબેન ને પોતાના જડબામાં ડબોસીને શેરડીના વાળમાં ખસડી લઈ જાય ફાડી ખાધા હતા આ ઘટનાને લઇ તાબડતો એક્શનમાં આવેલ વન વિભાગના ઘટના સ્થળની એક કિમીની જેમ જ માનવ ભક્ષી દીપડાને કેદ કરવા આઠ બકરા સાથેના 10 પિંજરા મૂકી પકડવા ખવાયત હાથ ધરી હતી જેમાં 72 કલાક ની જાહેમત બાદ આખરે ત્રીજા દિવસે એટલે કે ગઈકાલે મૂડી રાત્રિના માનવ ભક્ષી દીપડો મારણ ખાવાની લાલચમાં આખરે પાંજરામાં કેદ થયો હતો બાદમાં દીપડાને જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો

પકડાયેલો દીપડો હુમલાખોર છે ખેડૂત તે માનવ ભક્ષી દીપડો વન વિભાગ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ગ્રામજનો ખેડૂતો તેમ જ સંબંધીઓ હજુ ભય જે અંગે મૃત્યુના સગા યોગેન્દ્રસિંહ અને ભરતસિંહ ઝાલા નું કહેવું છે કે પકડાયેલો દીપડો જ હુમલાખોર છે કેમ કે મોટા સવાલ છે કારણ કે આ વિસ્તારમાં પાંચ દીપડાઓ ફરતા જોવા મળતા હતા. જેમાંથી એક જ પકડાયો છે અને હજુ ચાર ખુલ્લામાં ફરી રહ્યા હોવાના કારણે હજુ પણ ખેડૂતોને ગ્રામજનોને ભયભીત છે ત્યારે વન વિભાગ સત્તાવાર બાકીની સત્વરે બાકી 4 દીપડાઓને કેદ કરી તેવી માંગ ઉઠાવી પામી છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.