મતદાન જાગૃતિ અભિયાન - At This Time

મતદાન જાગૃતિ અભિયાન


હિંમતનગર બુધવારે રિવરફ્રન્ટ ખાતે યોગ કરતા અભ્યાસુ શરીર તંદુરસ્ત અને નીરોગ રહે તે માટે યોગ કરવા હેતુ સમૂહ એકત્ર થયો હતો. તે સમય દરમિયાન જિલ્લા યોગ ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી યોગ કર્યો ને સામાન્ય ચૂંટણી નું મતદાન તારીખ ૭ મે ના રોજ થવાનું છે. ત્યારે પરિવાર સાથે અચૂક મતદાન કરવા સપથ લેવડાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.