રાજપરા ખોડિયાર ગામની મોડેલ ગામ તરીકે સમાવેશ કરવા માટે આજરોજ સભામાં ઠરાવ જાહેર કરવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oh68xl83y7hfhc8y/" left="-10"]

રાજપરા ખોડિયાર ગામની મોડેલ ગામ તરીકે સમાવેશ કરવા માટે આજરોજ સભામાં ઠરાવ જાહેર કરવામાં આવ્યો.


ગામને મોડેલ ગામ તરીકે સમાવેશ કરવા માટે આજરોજ મળેલ સભામાં જાહેર કરવામાં
આવે છે. કે શિહોર તાલુકાનાં રાજપરા ખોડિયાર ગામને જાહેર થયેલ છે. ગામમાં નિયમીતપણે ગ્રામપંચાયત દ્વારા રોજ ડોર ટુ ડોર ઘનકચરાનું કલેક્શન કરવામાં આવે છે તેમજ એકત્ર કરેલ ઘનકચરો નિયત સ્થળે નિકાલ કરવામાં આવે છે ગામની જાહેર જગ્યા બજારોમાં નિયમિતપણે સાફ સફાઇ કરવામાં આવે છે ગામમાં ઘરે ઘરે શૌચાલય બનાવેલ છે તેમજ જાહેર જગ્યાએ
શૌચાલય બનાવવામાં આવેલ છે અંડર ગ્રાઉન્ડ ગટરના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા છે જેથી હવે પછી.. રાજપરા ખોડિયાર ને ગામને મોડેલ ગામમાં સમાવેશ કરવા આથી સર્વાનુમતે ઠરાવ કરવાવામાં આવે આવ્યો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]