બોટાદના ડાયમંડ એસોશિએશન દ્વારા આઠમો બ્લડ કેમ્પમાં 1008 બોટલ રક્તદાન થયું - At This Time

બોટાદના ડાયમંડ એસોશિએશન દ્વારા આઠમો બ્લડ કેમ્પમાં 1008 બોટલ રક્તદાન થયું


બોટાદના ડાયમંડ એસોશિએશન દ્વારા આઠમો બ્લડ કેમ્પમાં 1008 બોટલ રક્તદાન થયું

બોટાદના આવેડા હીરાબજાર ડાયમંડ પ્લાઝા ખાતે ડાયમંડ એસોશિએશન દ્વારા આઠમો બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં સવારે 9 કલાકે ડાયમંડ એસોશિએશનના પ્રમુખ શંકરલાલ ધોળુ અને આગેવાનો ઉપસ્થિતમાં બ્લડ કેમ્પને ખુલ્લો મુક્યો હતો આ બ્લડ કેમ્પ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા અને નગરજનો એ રક્તદાન કર્યું હતું.આ કેમ્પ સાંજ સુધી માં 1008 બોટલ રક્તદાન એકત્રિત થયું હતું 1008 બોટલ માંથી ભાવનગરના ભાભણીયા બ્લડ બેંક 641 બોટલ આપવામાં આવ્યું હતું અને બોટાદ બ્લડ બેંક 367 બોટલ આપવામાં આવ્યું હતું.આ બ્લડ કેમ્પનું આયોજન ડાયમંડ એસોશિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.