શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ક્રિશ હાર્ટ ફાઉન્ડેશન અને સ્ટાર હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે સર્વરોગ કેમ્પ ને લઈ મીટીંગ યોજાય - At This Time

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ક્રિશ હાર્ટ ફાઉન્ડેશન અને સ્ટાર હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે સર્વરોગ કેમ્પ ને લઈ મીટીંગ યોજાય


દામનગર. માનવ સેવા એજ માધવ સેવા ક્રિશ હાર્ટ ફાઉન્ડેશન, અમદાવાદ અને સ્ટાર હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદની સંયુક્ત ઉપક્રમે આયોજીત આગામી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ના આયોજન ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે મીટીંગ યોજાય તારીખ: ૦૧,૧૦,૨૦૨૩, રવિવાર સમયઃ સવારના ૯-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી સ્થળ શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ, દામનગર, જિ. અમરેલી, સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે તેના સંકલન ની સમગ્ર દમનગત શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સ્વંયમ સેવકો ના સંકલન ની મીટીંગ યોજાય આ કેમ્પ માં

સી.પી.આર (CPR) વર્કશોપબ્લડ ડોનેશન કેમ્પ

કેમ્પમાં બી.પી., ડાયાબીટીસ, થાઈરોઇડ, હૃદયને લગતી બિમારી, હાડકાને લગતા રોગો, પેટ-આંતરડાના રોગો, લિવરની બિમારી, મગજ, કરોડરજ્જુ અને મણકાના રોગો, સ્ત્રી રોગો, કાન-નાક-ગળાના રોગો, કિડનીના રોગો, આંખના રોગો તપાસ ગુજરાતના પ્રતિષ્ઠિત, તજજ્ઞ અને સેવાભાવી ડૉકટરો દ્વારા સંપૂર્ણ નિદાન ફ્રી કરવામાં આવશે. કેમ્પમાં આવનાર વ્યક્તિએ તેમના જૂના રીપોર્ટ તથા ફાઈલ અવશ્ય સાથે લઈને આવવું.

કેમ્પ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે : (મો) ૯૮૦૫૧૩૫૩૧નો સંપર્ક કરવા વિનંતી કરાય છે આ સેવાયજ્ઞ માં સેવા સંકલન વિવિધ  વ્યવસ્થા સેવાઓ માટે ખૂબ મોટી સંખ્યા માં શહેરભર માંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.