બાવળા તાલુકાના દેવધોલેરા ગામે અજગર પકડ્યો - At This Time

બાવળા તાલુકાના દેવધોલેરા ગામે અજગર પકડ્યો


બાવળા તાલુકાના દેવધોલેરા ગામે અજગરે દેખો દેતા ગ્રામજનો માં ફફડાટ ફેલાયો હતો જેની તાત્કાલિક માહિતી મળતા વનવિભાગ ના અધિકારીશ્રી એ બાવળા સ્નેક રેસકયુ ટિમ ને જાણ કરતા નિલેશભાઈ શ્રીમાળી ના માધ્યમ થી મહેન્દ્ર ભાઈ અને નિરંજનભાઈ શ્રીમાળી સ્થળે પહોંચતા આશરે આઠ થી નવ ફૂટ લંબાઈ ધરાવતા અજગર ને પકડી અનુકૂળ વાતાવરણ માં છોડી મુકવામાં આવ્યો હતો

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.