જૂનાગઢ જિલ્લા તકેદારી સમિતીમાં સભ્ય તરીકે હાટી ક્ષત્રીય સમાજના આગેવાન ની નિમણુંક - At This Time

જૂનાગઢ જિલ્લા તકેદારી સમિતીમાં સભ્ય તરીકે હાટી ક્ષત્રીય સમાજના આગેવાન ની નિમણુંક


માળીયા હાટીના તાલુકાના ભાજપના આગેવાન તેમજ હાટી ક્ષત્રીય સમાજના આગેવાન અને સેવાભાવિ ઠારણભાઈ સિંધવ ને જૂનાગઢ જિલ્લા તકેદારી સમિતીમાં સભ્ય તરીકે નિમણુંક થતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, જૂથલ જીલ્લા પંચાયત સદસ્ય ઠાકરશી ભાઈ સહિત તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યોકરો હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.