ગુજરાતના લોક લાડીલા નેતા અને અભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ - At This Time

ગુજરાતના લોક લાડીલા નેતા અને અભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ


સમગ્ર ગુજરાત રાજ્યની જનતામાં આદર્શ માન સ્નમાનધારી અભૂતપૂર્વ ધારાસભ્ય અંબરિશભાઈ ડેર જેઓ છેવાડાના માનવી માટે કંઈક કરી છૂટવાની ભાવના કોઈને સહકાર અને મદદરૂપ થવાનો તેનો સ્વભાવ નાના મોટા સહુ કોઈ સાથે સાંકળની જેમ જોડાયેલ રહેવું અને જેમના પર સાધુ સંતોના અપાર આશીર્વાદ અને જેમની હરહમેશ જરૂરિયાત મંદ લોકોની મદદ કરવાની ભાવના છે અને ઈશ્વરીય શક્તિનો સદુપયોગ કરી જેઓ સેવા માટે પોતાનો સમય ફાળવતા રહ્યા છે અને અનેક લોકોની પ્રેરણા મૂર્તિ અને આપણા સૌના લોક લાડીલા અભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ઇશ્વર એમને આવા સુવિચાર અને આવા કાર્યો માટે અપાર શક્તિ અર્પે એજ પ્રભુના ચરણોમાં આજે કરબદ્ધ પ્રાર્થના.....

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.