જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


આવતીકાલ જસદણમાં લાઇટમાં 22 એપ્રિલ મેઈન્ટેનન્સ કામ હોવાથી નીચે મુજબમાં લાઈટનો કાપ રહેશે જેમાં 11કેવી વાજસૂરપરા અર્બન ફીડર, 11કેવી નુર બાઈ એ.જી ફીડર, 11 કેવી આકાશી માં ફીડરમાં લાઈટનો કાપ રહેશે.જેને લગતા વિસ્તારમાં સવારે 7.30 થી બપોરે 1.30 લાઈટ બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.