માળીયા હાટીના તાલુકાના લોક લાડીલા લોકસેવકની માળીયા હાટીના તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તરીકે વર્ણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o8286ynlcuivv9wa/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના લોક લાડીલા લોકસેવકની માળીયા હાટીના તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તરીકે વર્ણી


માળીયા હાટીના તાલુકાના આપણા સૌના લોકલાડીલા સરળ પ્રામાણિક, કાર્યક્ષમ વહીવટી ક્ષમતા ધરાવતા અને જેઓની લોકસેવાની જ્યોત અટલ રહે એ જીવાભાઈ સીસોદીયા ને માળીયા હાટીના તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તરીકે વર્ણી થતા જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ સીસોદીયા, જુનાગઢ જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાના વિસ્તારક પૂર્વેશભાઈ ભટ્ટ, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ , માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, સહિત ભાજપ પરિવાર દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]