ખેરાલુ કોલેજ મા અથૅશાસ્ત્ર વિભાગ દ્વારા જી એસ ટી અને સમાજિક વિશે ખ્યાલ આપવા મા આવ્યો હતો અને તેની અસર સમાજ ઉપર શી પડશે તેના વિશે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t22a0mgus4cpixuf/" left="-10"]

ખેરાલુ કોલેજ મા અથૅશાસ્ત્ર વિભાગ દ્વારા જી એસ ટી અને સમાજિક વિશે ખ્યાલ આપવા મા આવ્યો હતો અને તેની અસર સમાજ ઉપર શી પડશે તેના વિશે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ ખેરાલુ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા જી એસ ટી અને તેની સામાજીક અને
આર્થિક અસરો વિષય પર વકૃતત્વ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યુ હતુું. કોલેજના
પિન્સીપાલ ડૉ બી જે ચૌર્રીના મારગૅદશૅન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ૧૬ જેટલા સ્પર્ધકો
ભાગ લીધો હતો અને તેમાું માટી સંખ્યામાં વિદ્યાર્થી ઓનીઉપ સ્થિતિ રહીને જી એસ ટી
અંગે જનજાગૃતિ કરવામાં આવી અને વિજેતા સ્પર્ધકોને અર્થશાસ્ત્રવિભાગ તરફથી રોકડ
ઇનામો આપવામાં આવ્યાહતા. સમગ્ર સ્પર્ધા નુું આયોજન આર્થશાશ્ત્ર વિભાગના
ડો.કનુભાઈ રાઠવાએન પ્રો જી. એન. પટેલ, જશુભાઇ દેસાઇ દ્વારા જી. એસ.ટી વકૃતત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાયૅક્રમ થી વિદ્યાર્થી અને જી એસ ટી નો સંપૂર્ણ ખ્યાલ આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]