વિશ્વ ચકલી દિવસ ની શુભકામનાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nztuukvmjmbdqybq/" left="-10"]

વિશ્વ ચકલી દિવસ ની શુભકામનાઓ


વિશ્વ ચકલી દિવસ ની શુભકામનાઓ...

"ચકલી" નાનુ એવુ પક્ષી ઘરના સભ્યની જેમ આપણી સાથે રહેતું, એનો માળો પણ ઘરના કોઈ ખૂણા માં રહેતો...

આખો દિવસ એની અવર જવર ચીં ચીં અવાજ થી ઘર ગુંજતુ. બાળક જો બોલતું ના હોય તો ચકલીને પકડી બાળકના મોં આગળ લાવતા એવો ટુચકો વર્ષો પહેલા કરતાં...

કેટલીય દીકરીને "ચકલી " હુલામણું નામ મા - બાપ
રાખતા આવી ચકલી શહેર માં તો દેખાતી નથી...

એ લુપ્ત ના થાય માટે ચકલી ઘર બનાવીયે. અને આગળની પેઢી આ વ્હાલું પક્ષી જોઈ શકે એવો પ્રયત્ન કરીયે "નામ કેટલું વહાલુ દીકરી જેટલુ "...

સારથી રથ ફાઉન્ડેશન

SARTHI RATH FOUNDATION

રિપોર્ટર

અમીત પટેલ

9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]