ભવ્યરાજસિંહ ચૌહાણને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nzq8lbxb2fxuiymv/" left="-10"]

ભવ્યરાજસિંહ ચૌહાણને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ


એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
એટ ધીસ ટાઈમ ન્યૂઝના વાવ તાલુકાના યુવા પ્રત્રકાર રણછોડસિંહ એસ ચૌહાણના સુ પુત્ર કુંવર સાહેબ શ્રી ભવ્યરાજસિંહ ચૌહાણનો આજે જન્મ દિવસ છે ત્યારે એટ ધીસ ટાઈમ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ

વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ જેઓ છેલ્લા કેટલાક સમયથી અમારા એટ ધીસ ટાઈમ ન્યૂઝ પરિવાર સાથે ન્યૂઝ ફિલ્ડમાં કાયૅરત છે અને અમારા એટ ધીસ ટાઈમ ન્યૂઝ વેબસાઈટ ના વાવ તાલુકાના પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તેમના પુત્ર ભવ્યરાજસિંહ ચૌહાણને એટ ધીસ ટાઈમ ન્યૂઝ પરિવાર તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ
ભવ્યરાજસિંહ ચૌહાણનો આજે જન્મ દિવસ છે ત્યારે ભવ્યરાજસિંહ ચૌહાણને આજે બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ભવ્યરાજસિંહ ચૌહાણ જીવનમાં ખુબ આગળ વધે અને ખુબ પ્રગતિ ના સોપાન સર કરો એજ શુભેચ્છા પાઠવીએ છીએ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583 રણછોડસિંહ એસ ચૌહાણ વાવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]