રાજુલાના જુની બારપટોળી નજીક એક યુવાન પર એસિડ એટેક... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nueietyrs6lszptr/" left="-10"]

રાજુલાના જુની બારપટોળી નજીક એક યુવાન પર એસિડ એટેક…


રાજુલા પાસે જૂની બારપટોળી નજીક
રાજુલાના જૂની બારપટોળી ગામના શીવાભાઈ બાબુભાઈ લાખણોત્રા ઉંમર વર્ષ 39 પર અજાણ્યા વ્યક્તિ દ્વારા એસિડ નાખવામાં આવ્યું શીવાભાઈ સનેડો રિક્ષામાં કપાસ ભરીને જઈ રહ્યા હતા ત્યારે તેની પર એસિડ એટેક કરવામાં આવ્યો એસિડ એટેક થતાં 108 મારફતે તેને રાજુલા સરકારી હોસ્પિટલે લાવવામાં આવેલ
હાલ આ યુવાન પર એસિડ નાખવામાં આવતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ
આ ઘટનાની ની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા રાજુલા પોલીસે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા જોકે શીવાભાઈ આ એસિડ એટેક થી ખુબજ ગંભીર ઇજા ગ્રસ થાય ત્યારે રાજુલા ના પી.આઇ ગીડા દ્વારા તપાસનો ધંધો માટે શરૂ કરવામાં આવેલ છે

રિપોર્ટર આસીફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]