બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ મેદાને વાલ્મિકી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે રૂપાલા વિરુદ્ધ એન્ટ્રોસિટી દાખલ કરવા બોટાદ પોલીસને આવેદનપત્ર આપ્યું - At This Time

બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ મેદાને વાલ્મિકી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે રૂપાલા વિરુદ્ધ એન્ટ્રોસિટી દાખલ કરવા બોટાદ પોલીસને આવેદનપત્ર આપ્યું


બોટાદ જિલ્લા દલિત અધિકારી મંચ દ્વારા પુરુષોત્તમ રૂપાલા એ વાલ્મિકી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ના વિરોધમાં સમાજમાં રોષ ફેલાયો હતો બોટાદ દલિત અધિકાર મંચના આગેવાનોએ બોટાદ શહેર પોલીસ મથકે પહોંચી પુરુષોત્તમ રૂપાલા ને વિરુદ્ધ માં એન્ટ્રોસિટી ની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરાયેલી ટીપ્પણી ના વિરોધમાં ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગોંડલ ખાતે યોજાયેલા ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ વાલ્મિકી સમાજના કાર્યક્રમને લઈને કરેલા સમાજ વિરુદ્ધ ટીપ્પણી વિરોધમાં સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે બોટાદ જિલ્લા દલિત અધિકાર મળશે રૂપાલાએ કરેલા નિવેદનને લઈને બોટાદ શહેર પોલીસ મથકે આવેદનપત્ર આપી રૂપાલા વિરુદ્ધ એન્ટ્રોસિટી ની ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી .

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.