નડિયાદ વિધાનસભાના પીપલગ ગામે નૂતન પ્રવેશદ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

નડિયાદ વિધાનસભાના પીપલગ ગામે નૂતન પ્રવેશદ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું


નડિયાદ વિધાનસભાના પીપલગ ગામે નૂતન પ્રવેશદ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું...

નડિયાદ વિધાનસભાના પીપલગ ગામે મુખ્ય દાતાશ્રી નટુભાઈ નાથાભાઈ પટેલ દ્વારા નિર્મિત નૂતન પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિતિ રહી હાજરી આપી હતી.

આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સર્વમંગલ સ્વામી, સરપંચ મનીષભાઈ, તાલુકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નલીનીબેન, પંચાયતના સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.