નવા યાર્ડ વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા.

નવા યાર્ડ વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા.


વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા સયાજીગંજ વિધાનસભા ના વૉર્ડ 1 ના ભારતીય જનતા પાર્ટી ના વૉર્ડ પ્રમુખ , મહામંત્રી , કોર્પોરટર્સ તથા શમશેરા ફ્લેટ ના લોકો ની અવાર નવાર ફરિયાદ ને દયાન માં રાખી નવાયાર્ડ બ્રિજ આગળ આવેલ દબાણો અને tp13 કેનાલની બાજુમાં આવેલ ગ્રીન બેલ્ટ ની જગ્યામાં અવેધ દબેણ દૂર કરવાની કામગીરીનું અધિકારીઓ અને વિસ્તારની આગેવાનો સાથે નિરીક્ષણ કર્યું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »