રાજકોટમાં પ્રહલાદ પ્લોટ,ઉદ્યોગનગર, લક્ષ્મીનગરમાં 42 ટીમ ત્રાટકી, 3 દિવસમાં 66.73 લાખની વીજચોરી ઝડપાઇ - At This Time

રાજકોટમાં પ્રહલાદ પ્લોટ,ઉદ્યોગનગર, લક્ષ્મીનગરમાં 42 ટીમ ત્રાટકી, 3 દિવસમાં 66.73 લાખની વીજચોરી ઝડપાઇ


રાજકોટ શહેરમાં ચાલુ સપ્તાહે આજે ચોથા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 42 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસ ચેકીંગ દરમિયાન 3006 કનેક્શન ચેક કરી 330 ક્નેક્શનમાંથી 66.73 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.