AMC દ્વારા આ વર્ષ દશામાં ની મૂર્તિ વિસર્જન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નો હોવાથી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ લોકો મૂર્તિઓ ને ખુલ્લા મેદાનમાં મૂકી થયા હાલતા - At This Time

AMC દ્વારા આ વર્ષ દશામાં ની મૂર્તિ વિસર્જન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નો હોવાથી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ લોકો મૂર્તિઓ ને ખુલ્લા મેદાનમાં મૂકી થયા હાલતા


તા:-૦૭/૦૮/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ દર વર્ષ દશામાં ના વ્રત પછી મૂર્તિઓ નો થાય છે ઢગલો આ કોરોના કાળ પછી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા માતાજી ની શ્રધ્ધા પૂર્વક પૂજાપાઠ કર્યા પછી વિસર્જન કરવા ગયા પણ ત્યાં કોઈ વ્યવસ્થા નો હોવાથી ભક્તો થયા નિરાશ ને માતાજી ની એક પછી એક મૂર્તિઓ ખુલ્લા મેદાનમાં મુકવા થયા મજબૂર સુ કોરોના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આ વ્યવસ્થા કરવાની જરૂર નોહતી કેમ તંત્ર દ્વારા પાણી ન કુંડા બનાવવા માં ના આવ્યા કેમ તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા ના કરેલ હોવાથી ભક્તો થયા નારાજ

અમદાવાદ માં કોર્પોરેશન દ્વારા આ વર્ષ દશામાં ની મુર્તીઓ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ના કરવાથી લોકો એ દોષ નો ટોપલો કોર્પોરેશન માથે નાખ્યો માટી ની મૂર્તિ ની અનેક વાર જાહેરાત કર્યા હોવા છતાં પબ્લિક માં પી ઓ પી ની મૂર્તિ લેતા હોય છે ને દર વર્ષ ની જેમ આ વર્ષ પણ મૂર્તિ વિસર્જન માટે પાણી ન કુંડા બનાવેલ નથી જેના કારણે દશામાં ને ખુલ્લા મેદાન માં મુકવા લોકો થયા મજબૂર હજારો શ્રધ્ધાળુઓ ની લાગણી દુભાઈ તંત્ર દ્વારા કોઈ આ વર્ષ પાણી ના કુંડા બનાવેલ નથી જેના કારણે ભક્તો એ દશામાં ની મૂર્તિઓ ને પાણી ની જગ્યાએ ખુલ્લા મેદાન માં મોટી સંખ્યામાં મૂર્તિઓ જોવા મળી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.