સેજકપર પ્રાથમિક શાળામાં બાળકોને દાતા તરફથી પગના મોજા તથા પેન્સિલ આપવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ndmuddqui0ozsfjh/" left="-10"]

સેજકપર પ્રાથમિક શાળામાં બાળકોને દાતા તરફથી પગના મોજા તથા પેન્સિલ આપવામાં આવી


સેજકપર પ્રાથમિક શાળાના બાળકોને બીનાબેન સંદીપભાઈ પુરી(હાલ USA) ના સૌજન્યથી હસ્તે કિરણભાઈ લાંઘણોજા આર.પી.પી ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ ક્લાર્ક તરફથી શ્રી સેજકપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પગના મોજા અને પેન્સિલ આપવામાં આવી છે. બાળકો આનંદ માં આવી ગયા હતા. તેઓનો સેજકપર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા હૃદયથી આભાર માન્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]