સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર


સાબરકાંઠા બ્રેકિંગ...

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી હિંમતનગર...

મહેસાણાના વિજપુરથી હિંમતનગર આવી પહોંચી પરિવર્તન સંકલ્પ યાત્રા...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકી,મધુસુદન મિસ્ત્રી યાત્રા સાથે પહોંચ્યા હિંમતનગર...

હિંમતનગરના ખાનગી પાર્ટી પ્લોટમાં યાત્રા સભામાં ફેળવાશે...

સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.