સાબરડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કર્યો વધારો. - At This Time

સાબરડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કર્યો વધારો.


સાબરકાંઠા.

સાબરડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કર્યો વધારો.

ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયા ભાવ વધારો કરાયો.

ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટે 9.10 રૂપિયા ભાવ વધારો કરાયો.

ભેંસના દૂધના કિલો ફેટે 780 રૂપિયા કરાયા.

ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટે 338.60 રૂપિયા કરાયા.

આગામી 11 તારીખથી નવો ભાવ અમલી બનશે.

માર્ચ 2022 થી અત્યાર સુધીમાં પાંચ વખત ભાવ વધારો કરાયો.

માર્ચ 2022 થી અત્યાર સુધી 70 રૂપિયા ભાવ વધારો થયો.

રિપોર્ટર....
અશોક નાયી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.