ગોધરા નું ગૌરવ બ્લ્યુ બેલ સ્કૂલ ના ૩૧ વિદ્યાર્થીઓ રાજય કક્ષા ની ગણિત સ્પર્ધામાં ભાગ લય વિજેતા પ્રાપ્ત કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n7gwuilwpnoeggbd/" left="-10"]

ગોધરા નું ગૌરવ બ્લ્યુ બેલ સ્કૂલ ના ૩૧ વિદ્યાર્થીઓ રાજય કક્ષા ની ગણિત સ્પર્ધામાં ભાગ લય વિજેતા પ્રાપ્ત કરી


પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં લિલેસરા રોડ ઉપર આવેલ બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી ઓએ UC MAS ની રાજય કક્ષા ની ગણિત સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિજય મેળવી ગોધરા તથા સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે બ્લ્યૂ બેલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ ની ગર્વની વાત એ છે કે ૧૦ મિનિટમાં ૩૦૦ ત્રણ સો દાખલા કરવાના હોય જેથી બ્લ્યુ બેલ સ્કૂલ ના બધા વિદ્યાર્થીઓ એ કરી બતાવી ૧ થી ૧૦ માં નંબર મેળવ્યો અને જેમાં ૨ બે વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા છે અને બ્લ્યુ બેલ સ્કૂલ ની બીજી ગર્વની વાત એ છે કે ૩૧ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ૩૧ માંથી ૨૬ વિદ્યાર્થીઓ ટ્રોફી વિજેતા બન્યા છે બ્લ્યુ બેલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ અગાઉ પણ ૨૦૧૯ અને ૨૦૨૧ માં પણ ભાગ લીધો હતો જેમાં ઉતકુષ્ટ પ્રદર્શન કરી વિજેતા બન્યા હતા જેથી બ્લ્યુ બેલ સ્કૂલના વિદ્યાર્થીઓ એ રાજય કક્ષાએ સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]