મહિસાગર જીલ્લા પંચાયત આરોગ્ય ની ભરતી ને લઈ ભીડ - At This Time

મહિસાગર જીલ્લા પંચાયત આરોગ્ય ની ભરતી ને લઈ ભીડ


આરોગ્ય વિભાગ માં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની (CHO ) ભરતી ને લઈ ભીડ

જીલ્લા પંચાયત ની અંદાજીત 66 જગ્યા માટે 6 હજાર કરતા વધુ ઉમેદરવારો ઉમટ્યા

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon