ફરી એકવાર મુકેશ અંબાણી તથા તેમનો પરિવાર મુસીબતમાં - At This Time

ફરી એકવાર મુકેશ અંબાણી તથા તેમનો પરિવાર મુસીબતમાં


એન્ટેલિયા કાંડ બાદ હવે ફરી એકવાર અંબાણી પરિવારને ધમકી મળી છે આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકી ભર્યો ફોન કોલ આવ્યા છે. જેમાં કોલરે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી છે.જે બાદ હોસ્પિટલના લોકોએ આ વાતને ફરિયાદ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ મળીને આઠ ફોન કોલ્સ ધમકી ભર્યા આવ્યા હતા. હવે પોલીસ વેરીફાઈ કરવામાં લાગી ગઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.