હજારો ખાવાહીસે. હૈ ઐસી કિ હરખાવહીશ પે દમ નિકલે ” 8. ફેબ્રુઆરી - At This Time

હજારો ખાવાહીસે. હૈ ઐસી કિ હરખાવહીશ પે દમ નિકલે ” 8. ફેબ્રુઆરી


'હજારો ખાવાહીસે. હૈ ઐસી કિ હરખાવહીશ પે દમ નિકલે " 8. ફેબ્રુઆરી
સ્વ. સ્વર. સમ્રાટ. જગજીતસિંહ જન્મજયંતી સોમનાથ આવી ચૂકેલા છે ગઝલ બાદશાહ. જગજીત
તેમના દર્દીલા સ્વરોમાં અનેક ગીતો. ગઝલો. આજેય અમર છે "તુમ ઇતના જો મુસકરા રહે હો, ક્યાંગમ. હૈ જિસકો છુપા રહે હો " "અપની મર્ઝી સે કહા અપને સફર કે હમ હૈ "
સુપ્રસિદ્ધ સ્વર્ગીય ગઝલ સમ્રાટ જગજીતસિંહ તારીખ.14.1.2002.નાં રોજ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા.અહીં તેમણે સંકલ્પ કર્યો હતો. કે શિવજીની. સ્તુતિ હું નવી શૈલીમાં ગાઈશ.
સોમનાથ મહાદેવ દર્શનથી અલૌકિક દિવ્ય શાંતિ અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.