વડનગર નવીન સર્વ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ આનંદ મેળો યોજાયો - At This Time

વડનગર નવીન સર્વ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ આનંદ મેળો યોજાયો


૩૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો તથા ૧૧ કાઉન્ટર રાખવા આવ્યું અને અવનવી વાનગીઓ તથા નાસ્તા રાખી ને આનંદ મેળો યોજાયો

વડનગર નવીન સર્વ વિદ્યાલય ખાતે ધોરણ ૬થી૮ વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળો યોજાયો તેમાં ૩૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને તેમાં ૧૧ કાઉન્ટર રાખવા મા આવ્યા હતા અવનવી મીઠાઈઓ તથા પાણી પુરી,પાસતા, સમોસા , ખિચીયુ,ભૂગળા બટાકા,ભેળ ઢોકળા અને દાબેલી જેવી અવનવી નાસ્તા ના કાઉન્ટર રાખવા મા આવ્યા તેમાં નવીન સર્વ વિદ્યાલય ના શિક્ષકો તથા શિક્ષિકાઓ અને વાલી શ્રી ઓ તથા વ્હાલા વિદ્યાર્થીઓ અંતરમન થી આનંદ ઉલ્લાસ થી આનંદમેળા માં અવનવી વાનગીઓ તથા નાસ્તા ઓને સુંદર રસપાન કરી ને આનંદ મેળવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.