ગુજરાત હાઈકોર્ટે માં હવે બે એડવોકેટ જનરલ આપશે સેવા રાજ્ય ને મળ્યા બે એડિશનલ એડવોકેટ જનરલ - At This Time

ગુજરાત હાઈકોર્ટે માં હવે બે એડવોકેટ જનરલ આપશે સેવા રાજ્ય ને મળ્યા બે એડિશનલ એડવોકેટ જનરલ


તા:-૦૯/૧૨/૨૦૨૩
અમદાવાદ

ગુજરાત રાજ્ય ને મળ્યા બે એડિશનલ એડવોકેટ જનરલ જેમાં મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી એક એડવોકેટ જનરલ હતા જેની જગ્યાએ હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ ગુજરાત હાઈકોર્ટે ને આપશે પોતાની સેવાઓ

એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પ્રથમ વખત મહિલા વકીલની નિયુક્તિ મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ એડિશનલ જનરલ તરીકે સેવા આપશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.