સિહોરમાં બનતા વારંવાર ચોરીના બનાવ રોકવા મામલતદાર સાહેબની આવેદન પત્ર આપવામાં આવ્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/551rohx8zzojt1cq/" left="-10"]

સિહોરમાં બનતા વારંવાર ચોરીના બનાવ રોકવા મામલતદાર સાહેબની આવેદન પત્ર આપવામાં આવ્યુ


છેલ્લા ઘણા દિવસોથી સિહોર
શહેર તેમજ આજુ બાજુના ગ્રામ્ય
વિસ્તારો મા આવેલ આશ્રમો તેમજ
મંદિરો માથી ચોરી ના બનાવો વધી
રહીયા છે. અગાઉ સિહોર ના
ગૌતમેશ્વર રોડ પર આવેલ ઓમચંદન
બાપુના આશ્રમ મા તેમજ મોટાસુરકા
ખાતે આવેલ આશાપુરા માતાજી ના
મંદિર મા તેમજ હાલમાં સણોસરા
ખાતે આવેલ બ્રહ્માણી માતાજી ના
મંદિર મા ચોરી થયેલ છે આ ચોરો
દ્વારા મંદિરો માંથી લાખો રૂપિયા ના
દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી
કરેલ હોય વહેલી તકે આવા
અસામાજિક તત્વોને પકડી તેની મંદિરો માથી ચોરાયેલા તમામ ઘરેણાં વસ્તુઓ તેમજ રકમ પૂરેપૂરી મળી રહે અને
સરાજાહે૨ સરભરા કરવામાં આવે
તેમજ જિલ્લા માથી તડિપાર કરી
ભવિષ્ય મા કોઈ ચોરી જેવા ગુના ને
અંજામ નો આપે તેવા કડક શિક્ષાત્મક
પગલાં લેવામાં આવે અને ત્રણેય દ્વારા મામલતદાર કચેરી ખાતે
વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]