લાકડિયા ગ્રામ પંચાયત ના તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા ને જન્મદિવસ ની શુભેચ્છા - At This Time

લાકડિયા ગ્રામ પંચાયત ના તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા ને જન્મદિવસ ની શુભેચ્છા


લાકડિયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી સાહેબ વાઘેલા જયેંન્દ્રસિંહને જન્મ દિવસની શુભેચ્છા

લાકડિયા ગ્રામ પંચાયતમાં કાર્ય કરનાર, તેમજ લાકડિયા ગ્રામ પંચાયત સિવાય અન્ય બે ગામની ગ્રામ પંચાયત લલીયાણા તેમજ શિવલખા ના કામકાજનો કારભાર ચલાવનાર તલાટી સાહેબ આજ પોતાના જન્મ દિવસે નિમિત્તે લોકહિતમાં ₹1050/-લોકફાળો લાકડિયા ગ્રામજનોના થનાર હિતકાર્યમાં આપી એક નવી ઉમદા પહેલ કરી રહ્યા છે. જે ગામના તમામ લોકોના હિતમાં અને પ્રેરણાદાયી કાર્ય છે.
તેમના આજના જન્મદિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ આનંદપ્રિય રહે તેમજ આજરોજ સામાજીક અગ્રણીઓ રાજકીય નેતાઓ, મિત્રો, સાધુ સંતો સહિતનાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેઓ વધુ પ્રગતિ કરે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.