બાલાસિનોર પ્રા.શા સલીયાવડી માં પ્રીતિ ભોજન નો 260 વધુ બાળકો લાભ લીધો - At This Time

બાલાસિનોર પ્રા.શા સલીયાવડી માં પ્રીતિ ભોજન નો 260 વધુ બાળકો લાભ લીધો


લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર દ્વારા આજ રોજ સાલિયાવાડી પ્રાથમિક શાળા ખાતે | ફૂડ ફોર હંગર થીમ હેઠળ શાળા ના વિધાર્થીઓને પ્રીતિ ભોજનનું આયોજન થયું. જેમાં લાયન્સ વતી પ્રમુખ લાયન ગિરિશભાઈ ચૌહાણ લાયન પી કે શર્મા લાયન શીવાભાઈ પ્રજાપતિ ખજાનચી એવા લાયન કાંતિભાઈ પટેલ ની મૂલ્યવાન હાજરીએ રહી તેમજ ગામ ના યુવા સરપંચ એવા રાહુલસિંહ ઝાલા શાળા ના આચાર્ય તેમજ સમગ્ર શિક્ષકોનો સાથ સહકાર રહ્યો હતો. આ કાર્યક્રમ માં ૨૬૦ થી વધુ બાળકો એ પ્રીતિભોજન નો લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.