ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 તમામ વિદ્યાર્થિનીઓ ને રસ પુરી નું ભોજન કરવામાં આવ્યું. - At This Time

ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 તમામ વિદ્યાર્થિનીઓ ને રસ પુરી નું ભોજન કરવામાં આવ્યું.


ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 તમામ વિદ્યાર્થિનીઓ ને રસ પુરી નું ભોજન કરવામાં આવ્યું

કાંકરીવાળા પરિવાર દ્વારા
રિયાન ના જન્મદિવસ નિમિત્તે

રિયાન મેહુલકુમાર રમેશભાઈ શાંતિલાલ શાહ (કાંકરીવાળા પરિવાર )મુંબઈ રિયાન ના જન્મદિવસ નિમિત્તે બ્રાન્ચ કન્યા શાળા નંબર 2 ધંધુકાની તમામ બાળઓને આજ રોજ રસ પુરી નું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શાહ પરિવાર વતી નિલેશભાઈ બગડીયા અને કિર્તીભાઇ શાહ ઉપસ્થિત રહ્યા.શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

રીપોર્ટર : સી કે બારડ પતંજલિ સ્ટોર ધંધુકા
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.