પહેલા મતદાન પછી સર્વે. કામ જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલીયા દ્વારા ખાસ. અપીલ આગામી - At This Time

પહેલા મતદાન પછી સર્વે. કામ જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલીયા દ્વારા ખાસ. અપીલ આગામી


*પહેલા** *મતદાન પછી સર્વે** *કામ* *જેસીઆઈ જુનાગઢ* *ડાયરેક્ટર કિશોરભાઈ* *ચોટલીયા દ્વારા ખાસ* *અપીલ* આગામી તારીખ 7 4 2024 ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જેસીઆઇ જૂનાગઢના ડાયરેક્ટર જેસી શ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા જેસીઆઈ પરિવારના દરેક મેમ્બરોને તેમજ જૂનાગઢવાસીઓને ખાસ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે ચૂંટણી એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી પરંતુ આપણી લોકશાહીને ટકાવી રાખવા માટેનું આ એક માધ્યમ છે લોકસભા જુનાગઢ બેઠકમાં આપણે જે વિસ્તારમાં જે બૂથમાં મતદાન કરવાનો હોય એ બુથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈને આપણા પરિવારના જેટલા મતદાર હોય તેને તેમજ આપણા પાડોશીઓ ને સાથે લઈને એક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા હોય તે રીતે મતદાન કરવા જવું જોઈએ હાલ સખત ગરમી હોય તેનાથી બચવા માટે સવારમાં પહેલા મતદાન પછી જ ચા પાણી નાસ્તાનું આયોજન કરવું એવી મારી આપ સૌને આપણા આ લોકશાહીના પર્વ ની ઉજવણી સ્વરૂપે આપનો કિંમતી સમય ફાળવી અને મતદાન કરવા ખાસ અપીલ છે આપના એક મતનું યોગદાન ખૂબ જ મહત્વ છે અને આપને પણ ગૌરવ થશે કે મારા મતદાન થકી વિશ્વમાં ભારત નો આપણો મહાનાયક ભારતને વિશ્વ ગુરુ બનાવવા જઈ રહ્યો છે જેમાં મારું પણ યોગદાન છે જેસી કિશોર ચોટલીયા જેસીઆઇ જુનાગઢ ડાયરેક્ટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.