વીંછિયામાં એસ.ઓ.જી ની રેઇડ: 54800 નો વનસ્પતિજન્ય માદક પદાર્થ ઝડપાયો - At This Time

વીંછિયામાં એસ.ઓ.જી ની રેઇડ: 54800 નો વનસ્પતિજન્ય માદક પદાર્થ ઝડપાયો


રાજકોટ ગ્રામ્ય એસ. ઓ.જી રેઇડ દરમિયાન રાજુભાઇ છગનભાઇ જમોડ રહે. રહે. વિછીંયા રેવાણીયા તળાવની બાજુમાં તા.વિછીંયા પોતાના કબ્જા ભોગવટા વાળા વાડીના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ નો જથ્થો કુલ વજન ૫ કિલો ૪૮૦ ગ્રામ કિ.રૂ. ૫૪૮૦૦નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ઇસમએ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી)૨૦(બી)(૨૨બી) મુજબનો ગુન્હો કરતા એસ. ઓ.જી એ ઝપ્ત કર્યો.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.