બ્રેકિંગ... ગારીયાધાર તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂ બનાવવાની હાટડીઓ ચાલી રહી છે જેના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2lpqnnvyztyo5xfx/" left="-10"]

બ્રેકિંગ… ગારીયાધાર તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂ બનાવવાની હાટડીઓ ચાલી રહી છે જેના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે


બ્રેકિંગ...

ગારીયાધાર તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂ બનાવવાની હાટડીઓ ચાલી રહી છે જેના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે

ખોડવદરી અને મોરબા ગામ વચ્ચેના ખુલ્લા વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલી રહી છે જેનો વિડિઓ આવ્યો સામે

દેશી દારૂ ગાળવામાં આવતો આથો પીય જતા બે થી ત્રણ ભેસ અને ગાયના મોત થયા છે

ખુલ્લેઆમ ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીને લઇ ગારીયાધાર પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે

વીડિયોમાં જણાવ્યા પ્રમાણે બે ત્રણ વર્ષથી આ પ્રમાણે દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

રિપોર્ટર વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]