બોટાદ વિધાનસભા બેઠક પર આયાતી ઉમેદવાર ને લઈને કોંગ્રેસ માં કાળો કકળાટ આવ્યો બહાર કોંગ્રેસ આયાતી ઉમેદવાર મુકશે તો કોંગ્રેસ હારશે તેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ની ચિમકી - At This Time

બોટાદ વિધાનસભા બેઠક પર આયાતી ઉમેદવાર ને લઈને કોંગ્રેસ માં કાળો કકળાટ આવ્યો બહાર કોંગ્રેસ આયાતી ઉમેદવાર મુકશે તો કોંગ્રેસ હારશે તેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ની ચિમકી


બોટાદ ૧૦૭ વિધાનસભા બેઠક પર ભાજપ આપ બાદ હવે કોંગ્રેસ પણ સ્થાનિક ઉમેદવારની કરી રહ્યું છે માંગ બોટાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ સવાણી એ આપ્યું નિવેદન અગાઉ કોંગ્રેસ દ્વારા જ્યારે જ્યારે આયાતી ઉમેદવાર મૂકવામાં આવેલ છે ત્યારે હારનો સામનો કરવો પડ્યો છે તેવું આપ્યું નિવેદન પ્રદેશમાં રજૂઆત બાદ પણ આયાતી ઉમેદવાર મૂકવામાં આવશે તો હાર સ્વીકાર કરવી પડશે તેવું જગદીશ સવાણીએ આપ્યું નિવેદન.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.