ભચાઉ શહેર યુવા ભાજપ તથા તાલુકા યુવા ભાજપ દ્વારા રનફોર ડેવલપમેન્ટ નો કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mokbojthudzdlko6/" left="-10"]

ભચાઉ શહેર યુવા ભાજપ તથા તાલુકા યુવા ભાજપ દ્વારા રનફોર ડેવલપમેન્ટ નો કાર્યક્રમ કરવામાં આવ્યો


તારીખ ૧૭-૦૯-૨૦૨૨ થી ૦૨-૧૦-૨૦૨૨ સુધી ઉજવાઈ રહેલ પખાવડિયા ના ભાગ રૂપે..

આજ રોજ ભચાઉ શહેર યુવા ભાજપ તથા તાલુકા યુવા ભાજપ દ્વારા રનફોર ડેવલપમેન્ટ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ૫૦-૫૫ છોકરાઓ તેમજ છોકરીઓએ ભાગ લીધો હતો...

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ આગેવાનશ્રી અરજણભાઇ રબારી, પૂર્વ જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી વાઘજીભાઇ છાંઞા, ભચાઉ શહેર ભાજપ મહામંત્રીશ્રી આઈ જી જાડેજા તેમજ રાજેન્દ્રભાઈ ઠક્કર, ભચાઉ શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ પ્રજાપતિ, ભચાઉ શહેર યુવા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વિશનજીભાઈ જોષી, ભચાઉ તાલુકા યુવા પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી કપિલભાઈ સાધુ અને આઈટી સેલ ઈન્ચાર્જ શિવમભાઈ જોષી હાજર રહયા હતા...

આ કાર્યક્રમ મા ૧ થી ૩ નંબર આવેલ છોકરાઓ અને છોકરીઓને યુવા મોરચા દ્વાર પ્રમાણપત્ર અને ઇનામ સાથે સન્માનિત કરવામા આવ્યા હતા.. તેમજ ભાગ લેનારને ચા અને નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામા આવી હતી આ કાર્યક્રમ માં નવજીવન વિકલાંગ ના વિદ્યાર્થી ઓ એ પણ મોટી સાંખ્યમાં ભાગ લિધો હતો જેમા યૂથ ડેવલપમેન્ટ સેલ ના ઈન્ચાર્જ વિશાલભાઈ જીતુભાઈ જોષી એ પણ સહકાર આપ્યો હાતો...

બધા જ વિદ્યાર્થિ ઓ એ બહુ ઉત્સાહ થી ભાગ લીધો હતો... તેમજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો...

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]