વિશ્વ માતૃભાષા ગુજરાતી ભાષાની ધામધૂમથી ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mn60oqspcoem0xu6/" left="-10"]

વિશ્વ માતૃભાષા ગુજરાતી ભાષાની ધામધૂમથી ઉજવણી


એમ.એલ.ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટીની -જે. બી. શાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં આજે વિશ્વ માતૃભાષા ગુજરાતી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આર્ટ્સ કોલેજ મોડાસા નાં પ્રોફેસર દિગ્ગજ શાહ અને પ્રખ્યાત બાળવાર્તાકાર એ ગુજરાતી ભાષાનું મહિમા ગાન કર્યું. બાળવાર્તા અને કવિતા સંભળાવી ને ગુજરાતી ભાષા નો જયજયકાર કર્યો. પ્રિ. દીપક પટેલે દિગ્ગજ શાહ નું ફૂલછડી અને મોમેન્ટ આપી સ્વાગત કર્યું. મંત્રીશ્રી પરેશભાઇ મહેતા એ શુભેચ્છા પાઠવી આનંદ સાથે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]