89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર કુલ 6 ઉમેદવાર મેદાને આવતા રાજકીય માહોલ ગરમાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mm2cpdpnyhcdo2y8/" left="-10"]

89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર કુલ 6 ઉમેદવાર મેદાને આવતા રાજકીય માહોલ ગરમાશે


ગુજરાત વિધાન સભાની ચૂંટણીના ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કુલ 6 ઉમેદવારો મેદાને આવ્યા છે

દરેક પક્ષના ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા લોક સંપર્ક અને કાર્યાલયો ખોલવામાં આવ્યા છે હાલ ૮૯ - માંગરોળ માળીયા વિધાનસભા બેઠક માં 1)બાબુભાઈ વાજા (કોંગ્રેસ) , 2)પીયુષ પરમાર (આમ આદમી પાર્ટી) , 3) હમીરભાઈ ધામા (અપક્ષ) , 4) ભગવાનજી કરગઠીયા (ભાજપ), 5) સુલેમાન પટેલ (AIMIM), 6) હંસાબેન માકડીયા (બહુજન સમાજ પાર્ટી) આમ કુલ 6 ઉમેદવારો લોકોની સેવા કરવા માટે ધારાસભ્ય બનવા મેદાને આવ્યા છે

હાલતો 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે તેવું રાજકીય પંડિતો નું માનવું છે.

89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવારો અને આગેવાનો આ બેઠક જીતવા માટે એડીચોટ જોર લગાવી રહ્યા છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]