ધંધુકા બેઠક ઉપર કોગ્રેસના હરપાલસિંહ ચુડાસમા એ ઉમેદવારી ફોર્મ ભર્યું. - At This Time

ધંધુકા બેઠક ઉપર કોગ્રેસના હરપાલસિંહ ચુડાસમા એ ઉમેદવારી ફોર્મ ભર્યું.


ધંધુકા બેઠક ઉપર કોગ્રેસના હરપાલસિંહ ચુડાસમા એ ઉમેદવારી ફોર્મ ભર્યું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા 59 બેઠકના
કોગ્રેસ ધંધુકા વિધાનસભા બેઠક માટેના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા એ તેમના સમર્થકો અને આગેવાનો સાથે ચૂંટણી અધિકારી પ્રાંત ઓફિસર વાઈ પી ઠક્કર સમક્ષ ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું તેમજ કાર્યાલય થી બીરલા ચાર રસ્તા થી પગ પાળા ચાલી રેલી યોજવામાં આવી હતી. અત્રે ધંધુકા ૫૯ વિધાનસભા બેઠકમાં ચાર તાલુકા આવે છે જેમાં ધંધુકા તથા ધોલેરા તાલુકાનો સમાવેશ અમદાવાદ જિલ્લામાં થાય છે જ્યારે બરવાળા તથા રાણપુર તાલુકા નો સમાવેશ બોટાદ જિલ્લામાં થાય છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon